લવ બ્લડ - પ્રકરણ-37

(75)
  • 5.8k
  • 5
  • 2.5k

લવ બ્લડપ્રકરણ-37 દેબુ આશ્ચર્ય સાથે બધી વાત જાણી રહેલો જે મેનેજર એની સાથે શેર કરી રહેલો એને રસ પડી રહેલો. એણે કહ્યું હાં બધી વાત સાચી મને ખબર છે પેપરમાં હમણાંથી ચા નાં બગીચાઓની હડતાલ વિગેરે બહુ પડે છે પાપા પણ એનાથી પરેશાન હતાં. પણ પ્રેસીડન્ટ કોઇ ભટ્ટાચાર્ય છે ને ? મેનેજરે કહ્યું "અરે ક્યાં દેબુ બાબુ ભટ્ટાચાર્યજીનું નામ લીધું અરે એમને તો હરાવીને ક્યારનાં રીતીકાદાસ પ્રેસીડન્ટ બની ગયાં. રીતિકાદાસ સામે કોઇનું કંઇ ના ચાલે હમણાં સુધી એ ખાસ રસ નહોતાં લેતાં પણ જ્યારથી એ યુરોપથી પાછા ફર્યા પછી ખૂબજ સક્રીય થઇ ગયાં છે. વારે વારે પડતી હડતાલથી એમને તકલીફ