અંત કે આરંભ?

  • 4.3k
  • 5
  • 1.1k

અંત કે આરંભ?? 2055 નું વર્ષ ચાલી રહ્યું હતું. પૃથ્વીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હતું. પ્રાણીઓ માત્ર નામશેષ રહ્યા હતાં, રહે પણ તો ક્યાંથી માનવજાતિએ એમનો પણ પોતાની આંતરિક ભૂખ માટે ઉપયોગ કરી લીધો હતો. સમગ્ર પૃથ્વીમાં અનાજ જેવા ધાન અને ફળફળાદિનું અસ્તિત્વ મટી ગયું હતું. ગ્લોબલ વોર્મિગનાં લીધે તાપમાનમાં ખૂબજ વધારો થઇ ગયો હતો જેનાં લીધે લીલી વનસ્પતિઓની વૃધ્ધિ અટકી પડી હતી. દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ પરિસ્થિતિનો નિકાલ લાવવા મથ્યા હતાં , જેમાં તેમને સફળતા પણ હાંસિલ થઇ ચૂકી હતી. સૂર્યમંડળની ગેલેક્ષી મિલ્કીવેની બાજુમાં સુચિયાતા નામક ગેલેક્ષીમાં વેદિક ગ્રહ આવેલો હતો. જ્યાંનું તાપમાન અને આબોહવા પૃથ્વીનાં પહેલાંના સમય જેવું જ