હસતા નહીં હો! - ભાગ ૩

(11)
  • 6.4k
  • 2.5k

વિદ્વાન માણસો કહે છે કે આપણા જીવનમાં ત્રણ પ્રકારના સંબંધ હોય છે: પહેલો માણસનો માણસ સાથેનો સંબંધ,બીજો માણસ નો વસ્તુ સાથેનો સંબંધ અને ત્રીજો માણસ નો પોતાની જાત સાથેનો સંબંધ.પહેલા અને ત્રીજા સંબંધમાં જે માણસ નિષ્ફળ જાય એ જ હાસ્ય લેખક ની ઉપાધિ ધારણ કરતો હોય છે એમ મારું માનવું છે. આથી એ ન્યાયે અહીં હું બીજા પ્રકારના સંબંધનો કરૂણ(મારા માટે)અને હાસ્ય(તમારા માટે) પ્રસંગ રજૂ કરું છું. "હવે એની જે સ્થિતિ છે એના પરથી એવું લાગે છે કે એને ભંગારમાં નાંખી દેવી જોઇએ."મારા (પૂજ્ય) પિતાજી આદેશ આપ્યો.'મુજ મન રીત સદા ચલી આઈ, મેં જાઉં પર મુજ સાયકલ ના જાએ.' કવિતા ના