મેલું પછેડું - ભાગ ૧૩

(7.4k)
  • 4k
  • 2
  • 1.9k

જે ઘર માં હેલી પ્રવેશી હતી ત્યાં બધું નિરિક્ષણ કરતી હેલી ને પાછળ થી કોઈ અવાજ, ‘કુણ સે ન્યા? કોઈ મે’માન સે કે સાવજ જોવા નિકળેલા મુસાફર?’ હેલી અને તેના પિતા એ તરત જ તે અવાજ તરફ ડો ઘુમાવી ..... લગભગ ૭૦ ૭૫ વષૅ ના એક વૃધ્ધ માણસ ધીમે – ધીમે આવતા હતા. હેલી તેમને જોતી જ રહી ગઈ. આંખ માંથી આંસુ નીકળવાની તૈયારી માં જ હતા પણ તેને કાબુ રાખ્યો. હેલી તેના પૂવૅ