ચાલ જીવી લઈએ - 12

(16)
  • 4.2k
  • 4
  • 1.7k

? ચાલ જીવી લઇએ - ૧૨ ? કાલે મારો બર્થ ડે છે તો તમારે બંનેએ આવવાનું છે.તો ભુલાય નહી.. છોકરી - હા કેમ નહીં... આવીશું... અને હવે અમે જઈએ... કાલે મળીએ ok... ધવલ - હા.. Ok Tc.... છોકરી - બાય... લખન - ( છોકરીની ફ્રેડ ને ) અને હા તમે પણ આવજો.. કાલે વધુ નાસ્તો લઈ રાખીશ તમારા માટે .... ધવલ - બસ કરે ને મારા બાપ....... લખન - હા હવે... પેલી બને બહેનપણી ઓ ત્યાંથી ચાલી જાય છે અને થોડી વાર પછી ધવલ અને લખન પણ ત્યાંથી નીકળે છે. થોડી વાર કોલેજ માં રહીને પછી બંને