પ્રેમ ની સમજણ ભાગ ૧

  • 7.2k
  • 1
  • 2.6k

ધીમે ધીમે ધીમે.... આ સોંગ આપણે બધાએ સાંભળ્યું છે નહિ.?જીવન માં અમુક વસ્તું માં આપણે હંમેશાં ધીમે ધીમે આગળ વધવાનું હોય છે. નહિ કે રાજધાની દોડાવવાની હોય છે.?? અને આપણે શું કરીએ છે, જ્યાં રાજધાની નથી ભગાવવા ની ત્યાં આપણે ભગાવે છે. ચાલો વાત કરીએ શું છે આ "ધીમે ધીમે ધીમે ." જ્યારે પહેલી પહેલી વાર કોઈના સાથે તને relationship માં પડો છો. ત્યારે ઘણીવાર ગણા લોકો શું કરે છે. ઓલું સોંગ તો યાદ જ હશે બધાને કે "એક નજર મે ભી પ્યાર હોતા હે ,મેને સુના હે." ગજબનું આકર્ષણ થઈ જાય છે કોઈ વ્યક્તિ ને પહેલી વાર જોતા ની