Learn to live

  • 5.5k
  • 1
  • 2k

જીવન જીવવા માટે સૌથી અગત્ય નું કઈક હોય તો એ જીવન જીવવા ની રીત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે મનુષ્ય માં નિરાશા, હતાશા આવેલ છે એ મનોવૈજ્ઞાનિકો માટે તપાસ નો વિષય બની ગયો છે. જેમ જેમ વ્યક્તિ પ્રગતિ કરતો જાય છે તેમ તેમ એ હતાશા માં ડૂબતો જાય છે. આજ ના સમય માં એક તરફ તો વ્યક્તિ પાસે દરેક સુખ સગવગ છે, એ ઈચ્છે એ બધું મેળવી શકે. પરંતુ એને મન ની શાંતિ મેળવવી મુશ્કેલ થઈ જાય છે. કેમ માનવીને આટલી સુખી અવસ્થામાં હોવા છતાં નિરાશા માં જીવવું પડે છે એ સમજવું ખુબ જ અગત્યનું છે. આ નિરાશા,