નિર્દોષ - તલાશ સત્યની - 5

(28)
  • 4.4k
  • 2
  • 1.7k

એક નવી સવાર થાય છે... વિજય પણ તૈયાર છે આ કેસ ના અંતિમ ભાગ તરફ જવા અને આરોપી ને કોર્ટ સામે લાવી સજા આપવા માટે...આ કેસમાં પેહલી વાર વિજય કઈ પણ શંકા વગર કોર્ટ જાય છે. કોર્ટ ની કાર્યવાહી ચાલું થાય છે.ન્યાયાધીશ કાર્યવાહી ચાલુ કરવા કહે છે..રુબી : ન્યાયાધીશ ..કાલે જે કિશોરે કર્યું એ બાદ હવે ક્યાં સાબૂત ની વાર છે..તેને ભરી અદાલત માં મારા ઉપર હૂમલો કર્યો...કરણ કે હું એનું સત્ય અદાલત સામે આવીને એને સજા આપવા માંગતી હતી..કિશોર : મેં કઈ નહિ કર્યું...please મારો