મરમેઇડ

(13)
  • 3.6k
  • 1
  • 1.2k

વાત એ સમય ની છે જયારે વિજ્ઞાન અને ટેકનોલોજી એ આ દુનિયા માં પગપેસારો નહોતો કર્યો. મુનારોબેટ એક અદ્ભુત નજારો. દરિયા થી લગભગ બે કિલોમીટર દૂર વડિયાર નામે એક ગામ. એની વસ્તી લગભગ માંડ પચીસેક ઘર ની.પણ ગામ ખૂબ જ રળિયામણું અને મનોહર હતું એમાં એક દિવાકર નામનો યુવાન રહેતો હતો. "બેટા ઉઠ, કેટલા વાગ્યા? આજે તારે જવું નથી લાગતું." "ના, માં બસ આ ઉઠ્યો" કહેતા દિવાકર ઉઠ્યો. છ ફૂટ ની ઊંચાઈ,બહુ ગોરો નહિ એવો બદામી વાન, તેજસ્વી ચહેરો. ફટાફટ કામ પરવારી દિવાકર માં ને પગે લાગી નીકળી પડ્યો દરિયા ની સેર કરવા....તમને થતું