જોકર – સ્ટૉરી એક લુઝરની – 50

(83)
  • 5.9k
  • 6
  • 2.3k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 50 લેખક – મેર મેહુલ સુરુએ મને માહિતી આપી હતી,એ લોકો એકસાથે સો છોકરીઓને દુબઈ મોકલવાના હતા.હું એને રોકવાનો હતો.મારે માણસોની જરૂર હતી.મેં કરમવીર સુનિતા કૃષ્ણન વિશે વાંચ્યું હતું.નારી અબળા નથી હોતી એનું એ શ્રેષ્ઠ ઉદાહરણ હતા.તેઓની સાથે પંદર વર્ષની ઉંમરે બળાત્કાર થયો હતો,તેઓએ એ બળાત્કારીને સજા અપાવી હતી અને ત્યારબાદ એક સંસ્થા સ્થાપી હતી.જેમાં તેઓ આવી ઘટનાઓનો શિકાર થયેલી યુવતીઓને મદદ કરતાં. સમાજ દ્વારા અપાતાં માનસિક ત્રાસથી દુર રાખી યુવતીઓનું ગુજરાન ચલાવવા તેઓએ લઘુ ઉદ્યોગ મારફત તેઓને શરૂઆતથી જીવન શરૂ કરવા કહેતા.તેઓની સંસ્થા વિશાળ હતી અને ગોપનીય હતી.જેમાં