નિર્દોષ - તલાશ સત્યની - 4

(24)
  • 4.9k
  • 1
  • 1.7k

રુબી : તમે કહેશો ને અમે માની જઈશું..ન્યાયાધીશ મોહદય સાબૂત તમારી સામે છે આરોપી કિશોર છે તે બસ પોતના બચાવ માટે ખોટી ખોટી કહાની બનાવી રહ્યો છે.. આ વાત વચ્ચે કોર્ટ માં કોઈ ના ફોન ની રિંગ આવે છે..ન્યાયાધીશ : મહેરબાની કરી ને ફોન બંધ રાખો... ન્યાયાધીશ સૂચના આપી રહયા છે ત્યાં તો કિશોર એક જ દમ આક્રોશ માં આવી જાય છે...જે પોતની જગ્યાએ થી નીચે ઉતારની ને ટેબલ પર ની પેન લઈ લે છે..ને રુબી ઉપર હુમલો કરે