લાગણી - 4

  • 4.3k
  • 1.8k

૬ સાત મહિના પછી બંને પરિવાર સાથે સંબંધને આગળ વધારવા માટે પોતના પરિવારમાં વાત કરી પરંતુ બંનેના પરિવાર આ માટે ના પાડી દીધી હતી.બંનેએ પરિવારને મનાવવા માટે ઘણા પ્રયાસ કર્યા પણ વાત ના બની અને બંને પછી પરિવારના વિરુદ્ધ ન જવું એ વિચારીને બંનેએ સંબંધને પૂર્ણવિરામનું વિચાર્યું પરંતુ અનાયાં એ વિચારીને જ રડવા લાગી કે કિયાનને એ કેવી રીતે સમજાવશે એ તો એમ જ મરી જશે પછી કિયાનને કોલ કયો " કીયાનને કીધું કે તમે મને કોલ ના કરતા આપણે હવે વાત નહિ કરીએ કિયાન એને સમજાવવાનો પ્રયાસ કર્યો પછી અનાયાએ પણ એ કિયાનને મળવા મ