મળવાનું ક્યારે ? - 1

  • 3.2k
  • 914

બજાર માંથી રિક્ષા નીકળી ને હાથ લાંબો જોઈ ને ઉભી રહી, રિક્ષા બજાર માં ઉભી રેતા પાછળ થી હોર્ન વાગવા ના ચાલુ થઇ ગયા,જલ્દી બેસો, ' રિક્ષા ચાલકે કહ્યું, ઉતાવળ માં બેસી ગયેલી છોકરી પોતાનો દુપટ્ટોસરખો કરે છે, અને ચહેરા પર નો પરસેવો લૂછતાં લૂછતાં ડ્રાઈવર ની આગળ રહેલા દર્પણ (મિરર) માં જુએ છે, ત્યાર બાદ ચાંદલો સરખો કરે છે, એવા માં ડ્રાઈવર પણ પાછળ ના વાહનો ને જોવા દર્પણ સામું જુએ છે તો અચાનક બંને ની નજર મળી જાય છે, જાણે બજાર માં થતા ઘોઘાટ, વાહનો ના હોર્ન, સુર અને સંગીત માં બદલાઈ જાય છે, બંને વારાફરતી એક ઝ