એક જાસૂસ પતિ

(19)
  • 3.7k
  • 1
  • 1.4k

એક સુખી દંપતિ રાજકોટ શહેરમાં રહેતું હતું. અહીં પાત્રોના નામ એમ જ રાખ્યા છે અને કોઈની લાગણી દુભાવવાનો હેતુ નથી આતો ફક્ત વાર્તા માટે જ લખ્યું છે . રાજકોટ શહેરમાં દંપતિ સુખીની જિંદગી જીવી રહ્યું હતું .તેમના મેરેજ થયાને પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હતો .તેને એક દીકરી હતી. તે બે વર્ષની હતી.પતિ રમેશ અને પત્ની સારીકા દીકરી મેઘા આ સુખી દાપત્ય જીવન વિતાવી રહ્યા હતા .રમેશ પોતે એક બિલ્ડર છે જ્યારે તેની પત્ની મેઘા એક શિક્ષિકા છે તે રાજકોટ થી ગોંડલ ઉપડાઉન કરે છે .મેઘાને મેરેજ પહેલા એક બોય ફ્રેન્ડ હતો તે તેને સાવ ભૂલી ગઈ હતી પણ