સેપિયન્સ-માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ

(21)
  • 22.6k
  • 6
  • 6.4k

સેપિયન્સ-માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ પુસ્તકની દુનિયા ઘણી વિશાળ છે, અને દરરોજ એમાં અસંખ્ય પ્રકારના વિવિધ વિષયો ઉપર નવા નવા પુસ્તકો ઉમેરાતાં જ રહે છે. પણ, આટલા બધા પુસ્તકોમાંથી ક્યારેક કોઈક એકાદું એવું પુસ્તક આવી જાય છે, જે આપણા મનમાં અમિટ છાપ છોડી જાય છે. આપણી વિચારોની માન્યતાઓને જડમૂળમાંથી બદલી નાખે છે. આવું જ એક પુસ્તક છે "સેપિયન્સ-માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ" આ પુસ્તકના લેખક છે, ઇઝરાયલના ઇતિહાસકાર પ્રોફેસર 'ડૉ.યુવાલ નોઆ હરારી' કે જેમણે ઓક્સફર્ડ યુનિવર્સીટીમાંથી ઇતિહાસમાં Ph.D કરેલું છે, અને હાલ જેરુસલેમની હિબ્રુ યુનિવર્સીટીમાં ભણાવે છે. ગુજરાતી ભાષામાં આ પુસ્તકનો અનુવાદ વરિષ્ઠ પત્રકાર 'રાજ ગોસ્વામી' એ ખુબ જ સરળ ભાષામાં કર્યો છે. આ