‘ બેટા કેટલા વષૅ થઈ ગયા કાળી ના મૃત્યુ ને, તો તેના પિતા કે પેલા નરાધમો થોડા જીવતા હશે?’ અજયભાઈ બોલતા હતા. ત્યાં જ હેલી બોલી, ‘હશે એ જીવતા હશે . મારા બાપુ પણ ને પે…..લો.. નાથો અને પરબત પણ’ હેલી દાંત ભીંસતા બોલી આ જોઈ ને તેના માતા-પિતા હેલી ના આ રૂપ થી ડરી ગયા . રાખીબહેન મન માં વિચારવા લાગ્યા કુદરતે કંઈ અમસ્તો આ છોકરી નો પુનઃજન્મ આપ્યો