અંત એક શરૂઆત 2047

  • 4.4k
  • 1.5k

જગત ના તાત ની જવાબદારી કેટલી? અબજો વર્ષ થી દુનિયા નભાવી રહ્યો છે. હવે ક્યાં સુધી તે બોજ ઉપાડશે? માનવ ને મન આપ્યું તાકાત આપી, સમજ આપી વાચા આપી અને જો માનવ તેના વિકાસ કરવામાં અધોગતિ કરી બેસે તેમાં ભગવાન શું કરી શકે? ઈશ્વર ને બધી ખબર છે, પણ તે જણાવી શકતો નથી.દરેક ને દોષ નો ટોપલો બીજા પર નાખવો છે. પોતે સજ્જન અને દુનિયા ના અન્ય જીવ ચોર જેવો ભાવ રાખતા હોય છે. ૨૦૨૦ ના કોવીડ કોરોના ની મહામારી સમગ્ર દુનિયા એ જોઈ છે. ચીને કરેલી આડોડાઈ અને પછી ચીન વિરુદ્ધ દુનિયા ના પ્રમુખ દેશો માં પહેલાં આર્થિક