માલિકની માણસાઈ

  • 2.1k
  • 842

કાળા દિબાંગ વાદળો મન મુકીને વરસી રહ્યાં હતાં.વીજળીઓ જોર શોરથી ચમકી રહી હતુ.ઘોર અંધારું છવાયેલું હતુ.એજ સમયે રૂપલીનાં મનમાં દહેશત ફેલાયેલી હતી.એ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન હવે તો કૃપા કરો.આ મેઘ રાજાને બોલો કે કૃપા કરો હવે.પણ આ મેઘો તો આજે કોઈનું સંભળાવા જ તૈયાર ન હતો.બસ મન મુકીને વરસી જ રહ્યો હતો.રૂપલી ઘરમાં એનાં ત્રણ છોકરાઓ જોડે એકલી જ હતી.એનો ધણી શહેર તરફ ગયો હતો પણ વરસાદને કારણે એ ત્યાં જ રોકાઈ ગયો હતો.રૂપલીનું ઘર આર સી સી નું ન હતુ.કાચું મકાન હતુ.એટલે રૂપલી ખૂબ જ ડરી રહી હતી.કે જો આ મેઘો વરસવાનું બંધ ન