લવ બ્લડ - પ્રકરણ-31

(92)
  • 6k
  • 6
  • 2.7k

લવ બ્લડપ્રકરણ-31 જ્યોતિકા ઘોષ નુપુરને એની દીકરીને કોઇ સંકોચ વિના એ સમયે જે કંઇ થઇ રહેલુ બધુજ સ્પષ્ટ કહી રહી હતી. માં ને ખૂબ તાવ અને જડીબુટ્ટી લેવા માટે એનો વેચાણ વેપાર કરતાં બાબાનાં ઘરે આવી હતી. એ સમયે વરસાદનો કહે મારુ કામ છતાં સાડલો ઓઢીને જેમ તેમ કરીને પહોંચેલી. બાબા કહેવાતો હતો. એ રીતે બધાં બોલાવતાં પણ એ યુવાનજોધ માણસ હતો. એ જંગલમાંથી જડીબુટટી લાવતો મંગાવતો વેપાર કરતો. ગામમાં જંગલમાં સીલીગુડી અને કલકત્તા સુધી એની જડીબુટ્ટી જતી. ધીમે ધીમે કલકત્તા અને સીલીગુડી જેવાં શહેરોમાં પણ એની જડીબુટ્ટી જવા લાગી હતી મોટાં મોટાં અમલદાર, રાજકારણીઓ, ધનવાનો સુધી એનાં સંપર્ક થવા