ભાઈ માઁ

(540)
  • 4k
  • 1.3k

પ્રિય ભાઈ માઁ, સાદર પ્રણામ. તમને જ્યારે મારો આ પત્ર મળશે, ત્યારે હું તમારાથી ઘણી દૂર ચાલી ગઈ હોઈશ, મારી એક સપનાની દુનિયામાં, મારા પ્રેમની દુનિયામાં. સાચું કહું તમને છોડીને જવાની ઇચ્છા નથી થતી. પણ શું કરું દિલના હાથો મજબૂર છું, વિનય તમને જરા પણ પસંદ નથી, ખબર નથી કેમ? પણ એનામાં મારું હૃદય વસી ગયું છે, તમે જો મારી ધડકન છો, તો એ મારો શ્વાસ બની ગયો છે. આજે હું ખૂબ કશ્મકશમાં આ ડગલુ ભરી રહી છું કેમકે તમે કોઈપણ સંજોગોમાં વિનય અને મારા લગ્ન માટે માનવા તૈયાર નથી અને હું વિનય વગર હવે નહીં જીવી શકું. આ મા-બાપ વગરની