નિર્દોષ - તલાશ સત્યની - 3

(33)
  • 4.9k
  • 1
  • 1.8k

વિજય કિશોર ને મળવા જેલ માં જાય છે. વિજય કિશોર ના મિત્રો અને શત્રુ વિશે વધુ પૂછપરછ કરવા માંગે છે.વિજય : કિશોર તારા રવિ સાથે કેવા સબંધ હતા ..?કિશોર : આમ તો અમે કૉલેજ ના મિત્ર હતા પણ આમરો સબંધ એક સહકર્મચારી જેવો જ હતો..કામ પૂરતી વાત થતી હતી અમારી..વિજય : કોઈ શત્રુ કે પછી કોઈ ની સાથે ઝઘડો થયો છે..કે જેમાં મારા મારી ની વાત થઈ હોય..કિશોર : ના હું આમ પણ કંઈ ખાસ મિત્રો બનાવતો નથી..હું બસ બધા સાથે કામ જેટલી વાત કરું છું..હું મારા એકલવાયા સ્વાભવ ને લીધી