કર્મ ઋણ 

(5.6k)
  • 3.2k
  • 3
  • 1.2k

દવે સાહેબ અને તેનો પરિવાર પીકનીક ઉપર થી પાછા ફરી રહ્યા હતા. ત્યાં અચાનક તેમની કાર બંધ પડી ગઈ ને કાર માંથી ધુમાડા નીકળવા લાગ્યા. થોડી વાર સુધી દવે સાહેબ કાર ને ઠંડી થવા દીધી પછી કાર ચાલુ કરવાનો પ્રયતન કર્યો પણ કાર ચાલુ ન થઈ. એકાંત રસ્તો હતો કોઈ અવર જવર ન હતી સૂર્ય આથમવા ની તૈયારી હતી. દવે સાહેબ ના પરિવાર ના દરેક સદસ્ય ના ચહેરા ઉપર ચિંતા હતી કાર માં પત્ની, યુવાન દીકરી અને બાળક ભગવાન ને પ્રાથના કરી રહ્યા હતા. સમય પસાર થવા લાગ્યો પણ દવે સાહેબ થી કઈ થઈ શકે તેમ ન હતું ઉપરથી મોબાઇલ