હકારાત્મકતા

  • 3.8k
  • 3
  • 1.2k

ફરી એકવાર નવી વાતો અને નવા ચર્ચાના મુદ્દા સાથે આપણે રૂબરૂ થયે , આ વખતે આપણે વર્તમાન પરિસ્થિતિ અને વિશ્વવ્યાપી બની ગયેલી મહામારી કોરોના કાળમાં લોકોમાં આવેલ હતાશા – નિરાશા માંથી બહાર લાવવા માટે હું તમારા સમક્ષ થોડી હકારાત્મક (પોઝિટીવ) વાતો લઈને આવ્યો છું આ વાતો તમારા જીવનમાં પ્રેરણાદાયી હકારાત્મકતા લાવવા માટે ખુબ ઉપયોગી થાશે.“ શબ્દોની સમજ ” કોઈનો ન્યાય કરવા બેસો ત્યારે બોલવામાં ધ્યાન રાખજો.શબ્દો શક્તિશાળી શસ્ત્રો છે જેને કારણે અનેક મહાભારત સર્જાય છે .