શું હતું, શું થઇ રહ્યું છે અને શું થશે ? ભાગ - 1

  • 2.3k
  • 838

રોજીંદુ જીવન હતું,ચારે તરફ હર્ષોલ્લાસ હતો,જીવન વ્યસ્ત હતું ,સવારે તમામ રસ્તાઓ ભરાઈ જતા અને બપોરે થોડો વિરામ લેતા અને ફરી પાછા સાંજે ટ્રાફિક થી ભરાઈ જતા,રાત્રે મસ્તીભર્યા બની જતા,આમ કરતા કરતા રવિવાર આવતો અને સવારનો ચટપટો,ગરમાગરમ નાસ્તો લેવા ભીડ ઉમટી પડતી અને તે પણ બે ઇંચ ની પણ જગ્યા રાખ્યા વગર,વ્યોપાર ,કામધંધા પુસ્કળ હતા,હરીફાઈ હતી વધારે પૈસા કમાઈ લેવાની, '' સૌનો વિકાસ તો દેશ નો વિકાસ '' એવી વાતો હતી,ક્યારેક ''મંદી '' શબ્દ સાંભળવા મળતો,તો ફરીથી તેજી લાવવાનો ઉત્સાહ આપોઆપ આવી જતો,ભારત દેશ વધુ શક્તિશાળી બની રહ્યો હતો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વેકેશન ની આતુરતાથી