અંગારપથ. પ્રકરણ-૬૩. અંતિમ અધ્યાય.

(414)
  • 15k
  • 14
  • 5.5k

અંગારપથ. પ્રકરણ-૬૩. પ્રવીણ પીઠડીયા. અંતિમ અધ્યાય. “મારે તેને મારવી ન હતી, પરંતુ હું મજબૂર હતો. તેને જીવિત રાખવાનો મતલબ મારો પોતાનો સર્વનાશ હતો.” રાયસંગા એકાએક બોલી ઉઠયો. “વળી તે સામે ચાલીને આવી હતી. એ મોકો ચૂકવાનો તો કોઈ સવાલ જ ઉભો નહોતો થતો. તે બીચ ઉપર ભટકી રહી હતી. મને ખ્યાલ આવ્યો હતો કે એ રક્ષા જ છે. તુરંત મે મારાં માણસોને હુકમ કર્યો અને તેને ઉઠાવીને યોટ ઉપર લઈ આવ્યાં હતા.” “શું કર્યું હતું તે તેની સાથે…?” અભિમન્યુ દિલમાં આગ સળગી. તે ક્રોધથી થરથર ધ્રૂજતો હતો. પળવારમાં તેને બધું જ સમજાઈ ગયું હતું કે રક્ષા કેવી રીતે