મારી વ્હાલી બપોર..(એક પત્ર)

  • 3.8k
  • 2
  • 906

મારી વ્હાલી બપોર.. તને એક પત્ર. કોઈને સવાર ના આનંદ કોઈ સાંજનું દિવાનું હોય પણ મને મારી વ્હાલી બપોર . એ મારી વ્હાલી બપોર . કેમ છે ?મજામાં ને..? હું પણ ગાંડી કેવો સવાલ કરું છું.. હા, તુતો મજા માં જ હોઈશ ..! તકલીફ તો તને સહન કરનારા માં હશે જેને આવા ધોમધખતા તડકે પણ બહાર કામ અર્થે જાઉં પડતું હોય છે.. લગભગ, આજે તો સૌથી કફોડી હાલત તો ડોક્ટર ને મેડીકલ તેમ પોલીસ એન્ડ સફાઈ કર્મચારીની છે જેમને "ઓન ડયુટી "રહેવું પડે છે.. પણ એ માનવતા નું એક ઉદાહરણ જ છે.. કે પોતાના જીવની પરવા કર્યા