પરબત કાળી નો મારગ રોકી ઉભો હતો, ત્યાં જ નાથો મળ્યો અને તેની હારે કાળી ખેતરે જવા નીકળી. ‘મેં એની પાછળ પગલાં માંડ્યા .નાથા જો તું હઇશ ને તો પરબત હટી જશે કે પસી આપણે બેય પોગી વળશું મેં કીધું. એને હોંકારો દીધો ને હાલવા લાગ્યો. જરા આગળ ગ્યા ત્યાં જ ફરી પેલો ઉભો તો મું ન્યા જ ઉભી રય ગય. મેં કીધું નાથા તું મારો હાથ પકડી ને મારી હારે હાલ્ય પસી મું તેના પર ભરોસો કરી હેંડતી હતી અચાનક પરબતે