વિધવા હીરલી ભાગ 4

(13)
  • 3.6k
  • 1.6k

(૪) પ્રેમનું પ્રાગાડ મુખી અન ગોમ આખું હીરલી ના ઘર તરફ એક એક ડગલું કૂચ કરી રહ્યું હોઈ સ ત્યાર હીરલી એ અંગારા થી ભરેલા માર્ગ પર વીતેલા સમય ને પોતાના માનસપટ પર એક પસી એક તે સ્મરણોના લીધે કારજુ દજાઈ રહ્યું હોઈ સ અન આંખો થી આહુદા ની ધાર કમોસમી વરહાદથી વાતાવરણ ને દૂષિત કરી રહ્યું હતું. રાત નિરાંતે સૂઈ રહી હતી.પ્રભાત નવ રંગ સાથે આસમાન ને અજવાળું પ્રદાન કરતું હતું. આ