It's your turn

(13)
  • 2.9k
  • 2
  • 927

સમાચાર પત્રો માં અવાર નવાર હત્યાઓ ના સમાચાર આવ્યા કરતાં હોઇ છે. એક હત્યાનો કોયડો ઉકેલવામાં દિવસ-રાત એક થયા જતાં હોય છે. એવી જ હાલત અત્યારે crime branch ના ઓફિસરોની છેં. શહેરમાં એક નહીં પણ ચાર હત્યાઓ થઈ છેં; જેના ઉકેલ માટે બધાં, મીડિયા અને પોલીટીકલ પાર્ટીઓના દબાણ સાથે, ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. જેનાં કારણે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મીટીંગ રાખવામાં આવી છે."It's your turn". "આ મેસેજ એ દરેક વ્યક્તિનાં મોબાઈલ પર આવ્યો છેં; જેઓની હત્યા આ છેલ્લા એક માસમાં થઈ છેં.": Chief officer 'રામાસ્વામી', માહિતી આપતાં મીટીંગ ની શરુઆત કરી."શહેરમાં છેલ્લા એક માસમાં ચાર વ્વક્તિઓની હત્યા થઈ, તે બધાં