કાવ્યસેતુ -5

  • 4.7k
  • 1.7k

તારા વગર સૂનું લાગે!... મહેફિલ ગમે તે હોય, તારા અવકાશ વગર સૂનું લાગે! અવસર ગમે તે હોય, તારા સંગાથ વગર સૂનું લાગે! કિનારો ગમે તે હોય, તારા સહારા વગર સૂનું લાગે! સુખ ગમે તે હોય, તારા સાનિધ્ય વગર સૂનું લાગે! દુઃખ ગમે તે હોય, તારા આશ્વાસન વગર સૂનું લાગે! પીડા ગમે તે હોય, તારા મલ્હમ વગર સૂનું લાગે! ફરિયાદ ગમે તે હોય, તારા શબ્દો વગર સૂનું લાગે! સંગીત ગમે તે હોય, તારા સૂરો વગર સૂનું લાગે! સમર્પણ ગમે તે હોય, તારા સહકાર વગર સૂનું લાગે! જિંદગી ગમે તે હોય,