ચહેરો (ભાગ-૧)

(26)
  • 4.2k
  • 2
  • 1.9k

નિશા દરરોજનાં જેમ પોતાનાં ઓફિસ નો સમય પૂરો થતાં બેગ પેક કરવાં માંડે છે. બેગ પેક કરીને પોતાનાં ઓફિસ નાં મિત્રો સાથે વાતો કરે છે ગપ્પાં લગાવે છે. થોડી વારમાં તેનાં મોબાઈલમાં ટ્રીન ટ્રીન એવો એક મેસેજ નો અવાજ સંભળાય છે. નિશા તરત જ પોતાનો મોબાઈલ ચેક કરે છે અને જુવે છે કે કોનો મેસેજ આવ્યો! તે પણ ટેક્સ્ટ મેસેજ!! મેસેજ જોઇને એ ચકીત થઈ જાય છે મેસેજ થી નહિ પરંતુ મેસેજ જેણે મોકલ્યો તેનું નામ જોઇને! નિશા..નિશા!.. "હાં ,એવું જ થયું હતું!" (નિશા મિત્રોની વાતો વચ્ચે જવાબ આપે છે.)" શું એવું થયું હતું?" એમ કહીને તેની મિત્ર જ્યોતિ પૂછે છે "તને