કાવ્યસેતુ - 4

  • 4.6k
  • 1.9k

રોશની તો એ જ છે... ઉગતા સુરજ ની રોશની તો એ જ છે, પણ પ્રદુષણ વચ્ચે એની એની સાંધ્યા ક્યાં ઓસરાય છે? પર્વતો ની ઊંચાઈ ને ખીણોની ગહેરાઈ તો એ જ છે, પણ એની અલગારી અસ્મિતા ક્યાં મેળવાય છે? નદી ના ઝરણાંનું સંગીત તો એ જ છે, પણ સાગર સંગ એનું મિલન ક્યાં સમય છે? માટી ની મીઠી મીઠાશ એ જ છે, પણ સિમેન્ટ ના જંગલ માં એ ગંધ ક્યાં દેખાય છે? પંખીઓ ના સવાર સાંજ ના કલરવ તો એ જ છે, પણ ભૌતિકવાદી ભંવર માં એ ક્યાં સંભળાય છે? બોલી ને ભાષા ના