હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૩

  • 4.2k
  • 1.7k

ગંગા તેમના આઠમા પુત્રને પોતાની સાથે લઈ ચાલ્યા ગયા. પોતાના એકમાત્ર પુત્રનિ વિયોગ મહારાજ શાંતનુને કોરી ખાવા લાગ્યો. તેમને ક્યાંય ચેન પડતો નહોતો. નહોતો.પણ તેઓ એ વાતે ખુશ હતા કે અગાઉના સાત-સાત પુત્રોના મૃત્યુ બાદ મારો આઠમો પુત્ર જીવીત છે. ગંગાએ મહારાજ શાંતનુને આપેલ વચન મુજબ તેમના આઠમા પુત્રને સૌપ્રથમ વશિષ્ઠ ઋષિ પાસેથી વેદોનું અધ્યયન કરાવ્યું. તે વેદશાસ્ત્રમાં પ્રવિણ થયો તેમજ તેની રાજનીતી બેજોડ હતી. ત્યારબાદ પરશુરામજી પાસે અસ્ત્ર-શસ્ત્રનું જ્ઞાન મેળવ્યુ. આમ તે શાંતનુ તથા ગંગાનો પુત્ર સર્વાંગસંપુર્ણ હતો. તે ઉત્તમ ધનુર્ધર હતો. તેની પાસે વિશ્વમાં ઉત્તમ કહી શકાય તેવા શસ્ત્રો તેના તુણીરમાં હતા. તે અજેય યોધ્ધા હતો. એક દિવસ