સ્મૃતિ સંવેદના

  • 2.3k
  • 644

સ્મૃતિ સંવેદના એ વાત હું કેમ ભૂલી શકું? હાલમાં તો નિવૃત્ત થઇ ભૂતકાળને વાગોળું છું અને આમ મારો સમય પસાર કરૂ છું. મારા જીવનમાં કાંઈ કેટલાય પ્રસંગો એવા બની ગયા છે જે સ્મૃતિપટ પર છવાયેલા રહે છે સ્વાભાવિક છે કે તેમાં કેટલાક સારા તો કેટલાક નરસા પ્રસંગો હોવાના પણ તે બધામાં જે પ્રસંગ હું વારંવાર વાગોળું છું તે આજે આપ સમક્ષ રજુ કરતાં જાતને રોકી નથી શકતો. આ વાત છે જ્યારે હું એક વૃદ્ધાશ્રમમાં નિયામકની ફરજ બજાવતો હતો. મારા સમયમાં જુદા જુદા કારણોસર લોકોને વૃદ્ધાશ્રમમાં દાખલ કરાતા હતાં. આપ સૌ તો આ બધું જાણો જ છો કે કેવું માનસ ધરાવતા