UBUNTU કુટુમ્બુ - 1

  • 4.2k
  • 1.5k

ઉબુન્ટુ આ એક આફ્રિકન શબ્દ છે જે તમે ગૂગલ પર સર્ચ કરી જોઈ શકો છો અને સાથે જે વાર્તા હું અહીં રજુ કરી રહ્યો છુ એ પણ તમને ત્યાં જોવા મળશે. ઉબુન્ટુ - એક સુંદર વાર્તા: એક વખત એક મનોવૈજ્ઞાનિક આફ્રિકાની મુલાકાતે હોય છે તો તે ત્યાં વસતા કેટલાક આફ્રિકન આદિવાસી બાળકોને રમત રમવા માટે કહે છે. બધા બાળકો હા પાડે છે ને રમત રમવા ઉત્સાહિત થઈ જાય છે. મનોવૈજ્ઞાનિક એક ઝાડ પાસે ટોપલીમાં મીઠાઈ અને ચોકલેટ મુકી આવે છે. પછી બાળકોને ઝાડથી 100 મીટર દૂર ઉભા રાખે છે. પછી તેણે કહ્યું કે જે બાળક પહેલા પહોંચશે તેને બાસ્કેટમાં