સાચી પ્રાથના - ઍક મા ની પ્રાથના

  • 3.9k
  • 1.1k

એક વાર ની પ્રાથના બીના બેન ને દરરોજ સવાર માં ઘરકામ હોય અને દિપક ભાઈ ને ભગવાન ના ભજન કરવા જોઇ. દરરોજ ની કંકાસ, લગ્ન જીવનને દસ દસ વર્ષ થયાં હોવા છતાં સંતાન માં કંઈ જ નહિ. દીપક ભાઈ આખો દિવસ બસ ભક્તિ-ભજન કર્યા કરે ને ભગવાન માં પોતાનું મન પરોવ્યા કરે. બીના બેન સવાર માં જ બધું કામ પતાવી અને પછી જોબ પર જાય બાજુ માં જ નાની એવી શાળા માં એક ટીચર તરીકે. આમ જોવો તો પૈસાદાર ઘર કશું જ કમી નહી, અને રાજગઢ જેવા ગામ માં આટ આટલી જમીન મકાન બધું પણ કોના કામ નું... શરૂ શરૂ માં તો