પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 2

  • 3.6k
  • 1.5k

- 2 કહાની અબ તક: સોનાલી પર એક ગુંડા નો ધમકી ભર્યો કોલ આવે છે તો એ ખૂબ જ ગભરાઈ જાય છે અને એના કલોઝ કોલેજ ફ્રેન્ડ વિશાલને મદદ માટે બોલાવે છે. વિશાલ અર્જુન સાથે મળી ને એ ગુંડાઓ ને મારે છે તો સોનલીની બહેન કરીનાના બોયફ્રેન્ડ રાકેશનું નામ આવે છે! ઘરે કોઈ નો ફોન એ ગુંડા રાકા માટે આવે છે તો એ ફ્લો માં બોલી જાય છે કે પુરાણા અડ્ડા એ એણે લઈને આવે એમ તો અર્જુન એ ગુંડા પાસે એડ્રેસ લઈ સૌ ત્યાં જવાનું વિચારે છે. અવાજ રાકેશ નો જ હોય છે! હવે આગળ: પ્લાનિંગ પ્રમાણે ચારેય ત્યાં