રાખી - ધી બોન્ડ ઓફ લવ - રાખી - 14

(3.7k)
  • 4.2k
  • 1.5k

આગળ જોયુ તેમ કોલ અટેન્ડ કરી હું ખુશ થઈ ગયો. ધાની :- કોણ હતુ? હું :- એ તને પણ ઓળખે છે. ? ધાની :- નામ તો આપો તો ખબર પડે. હું :- તારા માટે સરપ્રાઇઝ છે બિટ્ટુ. ધાની :- પેલીને મારા રુમમાથી બહાર કાઢો મારે પ્રોજેક્ટ કરવો છે. હું :- પણ ધાનુ, આપણે એને જગાડીને થોડી બહાર મોકલાય. ગેસ્ટ છે એ. થોડીવાર પછી જતા રહેશે. ધાની :- જલ્દી જાય એવુ કરજો. હું :- હમમ કરવુ જ પડશે. સવારની અદિતી કિચનમાંથી બહાર જ નહિ આવી. ધાની :- હું બોલાવી લાવુ થોડીવાર? હું :- નીચે બધા બેઠા છે ને. અને કોઈ હેલ્પ