Parents And Mobile

  • 2.7k
  • 1
  • 777

આ Parents એટલે ૧૯-૨૦મી સદીની પેઢી.આ એક એવી પેઢી છે જે મોબાઇલ વગર અને મોબાઇલ યુગમાં જીવતા જાણે છે. બાકી જો અત્યારની પેઢી વિશે જોઈએ તો એવું લાગે કે એમના માટે મોબાઈલ જ સર્વસ્વ છે અને આપણે માનીએ કે ન માનીએ એ અલગ વાત છે પણ તજજ્ઞો કે વિજ્ઞાન તો એવું માને જ છે કે મોબાઇલ ધીરે ધીરે સહુને હતાશા તરફ વાળે છે અને પછી બહાર આવે છે યુવાનીમાં આત્મહત્યા કર્યાના સમાચારો. પણ શું આપણે ક્યારેય માતા-પિતા કે બીજા વડીલો પાસેથી એવું જાણ્યું કે એમના સમયમાં હતાશા કે નાની ઉંમરમાં આત્મહત્યા કરવી, આવું કંઈ હતું એમની પેેઢી દરમિયાન? એટલે જ