Back to Happiness ભાગ:2

  • 2.5k
  • 776

Back to Happiness ? ભાગ:2 (આશિયા ઉતાવળમાં નીકળે છે કૉલેજ જવા માટે..બસમાં બેસીને આરામ થી સોંગ સાંભળે છે અને ત્યાંથી લાયબ્રેરી માં જાય છે અને ત્યાંથી પાછા ફરતી વખતે રસ્તામાં બાઈકસવાર કોઈ છોકરો પાછળ આવીને હોર્ન વગાડે છે..ત્યાં એકટીવા પર સવાર કોઈ છોકરી આવીને આગળ ઉભી રહે છે આશિયા ગુસ્સામાં પાછા ફરીને જુવે છે) આશિયા ગુસ્સામાં પાછા વળીને જુવે છે..એટલામાં એકટીવા સવાર છોકરી મોઢું બાંધેલું હતું એ ખોલે છે..એટલે આશિયા તરત જ બોલી ઉઠે છે...પાગલ તું..અહિયાં કેમ??...ક્યારે પાછી આવી જયપુર થી..??..કમસે કમ ફોન કરીને તો કહી શકે ને કે હું આવવાની છુ..અરે ! કંઇક તો બોલ.. માયરા જી...કંઇક બોલવાની