એ સોહામણી સાંજની યાદો

(14)
  • 2.6k
  • 2
  • 798

*એ સોહામણી સાંજની યાદો* વાર્તા... ૧૧-૩-૨૦૨૦લાગણી ના સ્પર્શ માં સ્ત્રી નું સમર્પણ હોય છે, અને પ્રેમ ના શબ્દોમાં સ્ત્રી નું આત્મસમર્પણ હોય છે.. સ્ત્રી ઝંખે છે હૂંફનો સથવારો બાકી એકલાં જીવતાં પણ એને આવડે છે....અનવી ખુબ જ લાગણીશીલ અને સ્વમાની હતી. અને ધાર્મિક વૃતિ ની હતી પણ અંધશ્રદ્ધા માં બિલકુલ માનતી નહીં.. નવાં જમાના સાથે તાલમેલ મિલાવીને ચાલતી હતી... પોતાના પરિવાર માટે હર હંમેશ ઢાલ બનીને ઉભી રહેતી... અનવી આધુનિક વિચારસરણી ધરાવતી હતી... અનવીના નાની ઉંમરે લગ્ન થઈ ગયાં હતાં પ્રિતેશ સાથે... એ પરણીને એક મોટાં સહકુટુંબ માં આવી હતી... અમદાવાદમાં વર્ષોથી રહેતા પણ જૂનવાણી અને રૂઢિચુસ્ત કુટુંબ હતું...વડસાસુ પણ