સુટકેસ નું રહસ્ય.

(32)
  • 3.7k
  • 3
  • 1.5k

શિયાળાની ગાત્રો થિજાવી નાખે એવી અંધેરી રાત માં આબુના વાંકાચૂકા રસ્તા ઉપર એક કાર પૂરઝડપે દોડી રહી છે. ગાઢ ધુમ્મસ માં બે હાથ આગળ નું કઈ જ દેખાતું નથી. અચાનક કાર ઊભી રહે છે. કારમાંથી એક વ્યક્તિ બહાર નીકળીને સુટકેસ ને વિરાન જગ્યા એ નાખીને કારમાં ફરી બેસી જાય છે. સવારમાં અજાણી સુટકેસ જોઇને પોલીસ ને જાણ કરવામાં આવે છે ...કે સ્થાનિક રહીશો પ્રમાણે આ સુટકેસ રાતના બાર વાગ્યાની આજુબાજુ કોઈ મૂકી ગયું હોય એવું લાગે છે.. પોલીસ આવી ચૂકી છે... સુટકેસ ખોલતા તેમાંથી લોહી થી લથપથ લાશ મળી જેના હાથ પગ બાંધેલા માં હતા. પ્રથમ જે લોકોએ લાશ