લાગણી પ્રકરણ-3

  • 5.1k
  • 1.5k

કે કેટલો સમજે છે મને. કિયાનનો તરત મેસેજ આવ્યો. કિયાન: તમે મને મળી શકો છો ક્યારેબસ છેલી અને પેહલા વારઅનાયા: કેમકિયાન: એમજકિયાન:" તુ કરીબ સે ગુજર જાયે વો કિસી મુલાકાત સે કમ નહિ. "કિયાનને વિચાર આવ્યો કે ભલે જીંદગી ઓછી હોય. પણ એક વાર એ અનાયા ને મળે પછી ભલે મોત એને ગળે વળગે. એ બહુ નિરાશ હતો પણ એને કીધું નહી. અનાયા પણ માની ગયી. અનાયા એ મેસેજ કર્યો : ઠીક છે કાલે મળ્યેકિયાન: બહુ આભાર તમારોઅનાયા: ઠીક છે.કિયાન બહુ ખુશ હતો, આખી રાત ઉંઘ નહિ આવી એને તો. અનાયા ને પછી સવારે મેસેજ કયો . અનાયા: શુભ સવારકિયાન: શુભ સવારઅનાયા: કેવું લાગે છે હવે તબિયત