અમે બે-અમારે એક

  • 3.1k
  • 864

વિશ્વ વસ્તી દિન 11 જુલાઇ ઇ.સ. 1987ના વિશ્વની વસ્તી 5 અબજને પાર કરી ગઈ હતી,જે દિવસ 5 અબજ દિન તરીકે ઉજવાયો. ઇ.સ. 1989થી સયુક્તરાષ્ટ્રસંઘના ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંચાલન’ દ્વારા વસતિવધારાના ખરાબ પરિણામો અંગે લોકજાગૃતિ કેળવાના ભાગરૂપે દર વર્ષે 11 જુલાઇએ વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવે છે॰ વિશ્વભરના વિકસિત અને વિકાસશીલ દેશોની અનેક સમસ્યાઓમાંની સૌથી જટિલ અને ચિંતાપ્રેરક સમસ્યા વસ્તીનો વધારો છે. માનવસર્જિત એવી સમસ્યાઓમાની એક સમસ્યા એવી વસ્તીનો વિસ્ફોટ સમગ્ર વિશ્વમાં તીવ્ર ગતિએ વધી રહ્યું છે,ત્યારે વિશ્વમાં પ્રથમ ચીન પછી ભારતનો નંબર બીજો આવે છે..એ અંગે જાગૃત થવાનો સમય આવી ગયો આમ જોવા જઈએ તો વસ્તી એટ્લે