અંતિમ વળાંક - 24

(40)
  • 5k
  • 3
  • 1.8k

અંતિમ વળાંક પ્રકરણ ૨૪ ઈશાને સ્મૃતિ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકતાં તો મૂકી દીધો પણ પછી તેને લાગ્યું કે થોડી ઉતાવળ થઇ ગઈ. સ્મૃતિની સ્પષ્ટ ના સાંભળીને ઇશાન અપસેટ થઇ ગયો હતો. સ્મૃતિ ક્યા કારણસર ના પાડે છે તે જાણવું ઇશાન માટે જરૂરી બની ગયું હતું. આજે ચાલીસ વર્ષની ઉમરે પણ ઇશાન માંડ પાંત્રીસ જેવો દેખાતો હતો. હેન્ડસમ તો હતો જ ઉપરાંત ફિઝીકલી પણ એકદમ ફીટ હતો.. ચૂસ્ત હતો. “સ્મૃતિ, મને લાગે છે કે આપણે બંને એક બીજાની પીડાને બરોબર સમજી શક્યા છીએ. બે પાત્રો જયારે પરસ્પરની વેદનાને સમજીને એક થાય ત્યારે તેમનું લગ્નજીવન હિમાલયની ટોચને આંબતું હોય છે” “ઇશાન, એ