ખાખી નો રંગ બહુ ખારો.

(55)
  • 4k
  • 945

ખાખી નો રંગ બહુ ખારો શું એટલે જ લાગે છે નકારો.મારો લાલ ક્યારે આવશે એવી ચિંતા કરનાર મારે પણ એક માં છે. મમ્મી ,આજે પણ પપ્પાને રજા નથી? એવું પૂછતાં વલખતા મારે પણ સંતાન છે.પાંચ મિનિટ પૂછપરછ માટે ઉભા શુ રાખ્યા એમાં દુઃખ થવા લાગ્યું અને અમે આ બે મહિનાથી ધોમ ધખતા તાપમાં ઊભા છીએ તમારા માટે બસ નીકળી પડો છો શાકભાજીના બહાને દવા લેવાના બહાને જૂઠું બોલતા શરમ નથી આવતી અમે પણ માણસોને ઓળખી જતા હોઈએ છે એમ કહીને મિસ્ટર રાઠોડે બે-ત્રણ ડંડા બાઇક લઇને આવેલા છોકરાને ફટકારી દીધા.બહાર નીકળતા લોકો ને બહાર નીકળતા બંધ કરવા દાખલો બેસાડવા માટે જો બહાર