Love Marriage પછી પ્રેમ ને હમેશાં ટકાવી રાખવાં શુ જરુરી છે? - 1

  • 3.5k
  • 1.2k

love marriage પછી પ્રેમ ને હમેશાં ટકાવી રાખવાં શુ જરુરી છે? આજે ઘણાં એવાં કિસ્સાઓ જોવાં મળે છે કે લગ્ન કર્યા હજું તો થોડો જ સમય થયો છે ને વાત છેક છુટાછેડા સુધી પહોચી ગઈ હોય . એમાં પણ નવાઈ ની વાત તો એ હોય છે કે એ પતિ પત્ની એ પ્રેમ લગ્ન કર્યા હોય છે. તમને જાણી ને આશ્ચર્ય થશે કે આનાથી પણ પ્રેમમાં બદલાવ આવી શકે છે? નીચેના ત્રણ મુદ્દાઓ લગ્ન જીવન ને મહત્વનું બનાવે છે. 1) જવાબદારી લગ્ન કર્યા પછી જો મહત્વનું કાર્ય જો બની જતું હોય તો એ