બુદ્ધ સાથે હું - 2

  • 5.1k
  • 1
  • 1.6k

જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એને બીજા દ્વારા આદર મળે પરંતુ એને શું મળે છે? એનું ઉલટું. દરેક વ્યક્તિ વિચારે છે કે એવું તે શું કરે કે બીજા બધા વ્યક્તિ એના વિષે સારું વિચારે અને એને સમ્માન આપે પણ તે અહિયા જ ભૂલ કરે છે કેમ કે એનો કોઈ ઉપાય નથી. પરંતુ તમે એક ઉપાય કરી શકો છો કે લોકો ગમે તે કહે એની અસર તમારા પર પડવી ન જોઈએ ,પછી લોકો તમને ગાળો જ કેમ ન કાઢે. એક વાર