યુદ્ધ - 2

  • 3.2k
  • 972

ફ્રેન્ડસ, આપ સૌ એ યુદ્ધ ને આપેલા અનન્ય પ્રતિભાવ બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર.આગળ ની સ્ટોરી માં કાંઈક નવો ઓપ આપવાની કોશિશ કરી છે. પ્રતિભાવ જરૂર થી આપજો મિત્રો. આભાર. યુદ્ધ ( પાર્ટ-2 )ઔપચારિક વાતો ની શરૂઆત થઇ. યુવતી : આપ કોન છો ? અને હું અહીંયા કયાંથી ..?( હંમેશા લેડીઝ ફર્સ્ટ હોય તેમ યુવતી દ્વારા સવાલ ની પહેલ થઈ. ) યુવક : હું કોન છું, એ જરૂરી નથી અત્યારે આપના માટે. આપ ની તબિયત ગંભીર હતી અને જીવ બચાવવો એ મારો ધર્મ. બસ એક મિત્ર જ સમજી લો. ( અચરજ સાથે ... ) યુવતી : નામ તો જાણી