આત્મહત્યા કોઈ પણ પ્રોબ્લેમ નું સોલ્યુશન નથી

(2.1k)
  • 5.2k
  • 920

Hello દોસ્તો હું રાજ એક Gujju Boy's મારી સમજણ કેટલી છે તે મને નથી ખબર કે નથી મને તેનું કોઈ અભિમાન પણ સમય મારો હોઈ કે તમારો તે ગમે તેટલો કેમ ને ખરાબ આવી જાય ક્યારે ખોટું પગલું ન ભરી લેતા દરેક problem નો એક તો Solution હોય જ છે. કેમ કે સાંજ પછી જેમ સવાર પડે છે તેમ દુઃખ પછી સુખ આવે જ છે દુઃખ જયારે તેની શરદ સીમા પર હોઈ છે ને ત્યારે સુખ નો આવ વાનો સમય થઈ ગયો હોય છે માટે તમે અંતિમ સમય પર હારી ન જતા સાહે તે કોઈ પણ કામ કેમ ને